Posts

જિલ્લા શિક્ષણ સમિતિ/નગર શિક્ષણ સમિતિની પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયક (ધોરણ ૧ થી ૫ અને ધોરણ 9 થી ૮ - ગુજરાતી/અન્ય માધ્યમ) ની ભરતી અંગેની જાહેરાત વર્ષ:૨૦૨૪

Image
 ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી,બ્લોક નં. ૧૨ પહેલો માળ, ડૉ.જીવરાજ મહેતા ભવન ગાંધીનગર. જિલ્લા શિક્ષણ સમિતિ/નગર શિક્ષણ સમિતિની પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયક (ધોરણ ૧ થી ૫ અને ધોરણ 9 થી ૮ - ગુજરાતી/અન્ય માધ્યમ) ની ભરતી અંગેની જાહેરાત વર્ષ:૨૦૨૪ જિલ્લા શિક્ષણ સમિતિ/નગર શિક્ષણ સમિતિ હસ્તકની સરકારી પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયક (ધોરણ ૧ થી ૫ અને ધોરણ ૬ થી ૮- ગુજરાતી/અન્ય માધ્યમ) ની સીધી ભરતી માટે સરકાશ્રી દ્વારા મંજૂર થયેલ જગ્યાઓના પ્રમાણમાં સંબંધિત જિલ્લા/નગર શિક્ષણ સમિતિની ખાલી જગ્યાઓ ઉપર નિમણૂંક માટે મેરીટના ધોરણે ભલામણ કરવા શિક્ષણ વિભાગના તા.૧૭/૦૩/૨૦૨૩ના ઠરાવ તેમજ વખતો વખતના સુધારા ઠરાવથી નિયત થયેલ શૈક્ષણિક તેમજ તાલીમી લાયકાતની જોગવાઈઓ અને શિક્ષણ વિભાગના જાહેરનામા ક્રમાંક:GH/SH/૦૨/PRE/૧૧-૨૦૧૬/SF-9/K, તા.૨૦/૦૧/૨૦૧૭ના પસંદગી પ્રક્રિયાના નિયમોની જોગવાઈ અન્વથે પાત્રતા ધરાવતા ઉમેદવારો પાસેથી નિયત નમૂનામાં ઓન-લાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. શિક્ષણ વિભાગના તા.૨૯/૧૦/૨૦૨૪ના પત્રથી મળેલ મંજૂરી અન્વયે આ જાહેરાતમાં માત્ર કુલ જગ્યાઓ દર્શાવિલ છે. સરકારી પ્રાથમિ...

ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સ્ટાફની ભરતી

Image
 ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સ્ટાફની ભરતી માટેની પસંદગી સમિતિ, કમિશનર શાળાઓની કચેરી, બીજો માળ, વિધા સમીક્ષા કેન્દ્ર, સેક્ટર-૧૯, ગાંધીનગર.

આદિજાતિ યુવક-યુવતીઓને કાયદાનો અભ્યાસ કાર્ય બાદ બે વર્ષમાં સનદ મેળવી હોય તેવા યુવક-યુવતીઓ માટે રૂ. ૨૮,૮૦૦/- સ્ટાઇપેન્ડ તરીકે આપવી જોગવાઈ અમલમાં છે.

Image
 આદિજાતિ યુવક-યુવતીઓને કાયદાનો અભ્યાસ કાર્ય બાદ બે વર્ષમાં સનદ મેળવી હોય તેવા યુવક-યુવતીઓ માટે રૂ. ૨૮,૮૦૦/- સ્ટાઇપેન્ડ તરીકે આપવી જોગવાઈ અમલમાં છે. આ યોજના હેઠળ જુનિયર વકિલને પ્રથમ વર્ષે માસિક રૂ.૧૦૦૦/- લેખે બીજા વર્ષે માસિક રૂ.૮૦૦/- લેખે તમજ ત્રીજા વર્ષે માસિક રૂ.૬૦૦/- પ્રમાણે કાયદાના સ્નાતકોને સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે. જે સિનિયર વકિલના હાથ નીચે તેઓ પ્રેકટીસ કરે છે તે સિનિયર વકિલને માસિક રૂ.૫૦૦/- લેખે ત્રણ વર્ષ સુધી રૂ.૧૮,૦૦૦/- એલાઉન્સ તરીકે આપવામાં આવે છે . વધુ માહિતી માટે QR કોડ સ્કેન કરો.. આદિજાતિ યુવક-યુવતીઓને કાયદાનો અભ્યાસ કાર્ય બાદ બે વર્ષમાં સનદ મેળવી હોય તેવા યુવક-યુવતીઓ માટે રૂ. ૨૮,૮૦૦/- સ્ટાઇપેન્ડ... Posted by Dr Kuber Dindor on  Monday, August 26, 2024

જવાહર નવોદય વિદ્યાલય અંભેટી ધો.૬ માં પ્રવેશ મેળવવા તા. ૧૬ સપ્ટે. સુધીમાં ઑનલાઇન ફોર્મ ભરી દેવુ

જવાહર નવોદય વિદ્યાલય અંભેટી ધો.૬ માં પ્રવેશ મેળવવા તા. ૧૬ સપ્ટે. સુધીમાં ઑનલાઇન ફોર્મ ભરી દેવુ   માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૧૬ ઓગસ્ટ   વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અંભેટી ગામમાં ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા સંચાલિત પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૬ માં શૈક્ષણિક સત્ર ૨૦૨૫-૨૬માં પ્રવેશ મેળવવા માટે હાલ વલસાડ જિલ્લામાં રહેતા હોય અને વલસાડ જિલ્લાની સરકાર માન્ય (સરકારી/ખાનગી) શાળાઓમાં ધો- ૫ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પાસે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે. વિદ્યાર્થીઓએ ધોરણ ૩, ૪, ૫ માં સળંગ અભ્યાસ કર્યો હોવો જોઈએ. ઓનલાઈન અરજી તા.૧૬/૦૯/૨૦૨૪ સુધી નવોદય વિદ્યાલય સમિતિની વેબસાઈટ  www.navodaya.gov.in  પર કરી શકાશે. પ્રવેશ પરીક્ષા તા. ૧૮/૦૧/૨૦૨૫ ના રોજ લેવામાં આવશે. વિદ્યાર્થીનો જન્મ તા. ૦૧/૦૫/૨૦૧૩ થી ૩૧/૦૭/૨૦૧૫ વચ્ચે થયેલો હોવો જોઈએ (બન્ને તારીખો સહિત). જવાહર નવોદય વિદ્યાલય સંપૂર્ણ આવાસીય વિદ્યાલય છે. જ્યાં છોકરા-છોકરીઓ માટે રહેવાની અલગ અલગ ઉત્તમ સુવિધાઓ, નિઃશુલ્ક ભોજન તથા સાંસ્કૃતિક આદાન-પ્રદાન કરે છે અને રાષ્ટ્રીય એકતા માટે સ્થાળાંતર નીતિ, રમત‌-ગમત તથા ...

જવાહર નવોદય પ્રવેશ પરિક્ષા -2025

ધોરણ ૫ માં  લેવાતી નવોદય વિદ્યાલય માટે ના પરીક્ષા ના ફોર્મ ભરવા ના આજથી નવોદયની ઓફીસીયલ સાઈટ પર  ચાલુ થઇ ગયા છે....જેમનું બાળક ધોરણ ૫ માં હાલ ભણતું હોય તે બાળક આ પરીક્ષા આપી શકે છે.... ☑ પરીક્ષા માં જે બાળક પાસ થાય છે તે બાળક ભણવા નો બધોજ ખર્ચ કેન્દ્ર સરકાર તરફથી મળે છે....આ વખતે ફોર્મ ઓનલાઇન ભરવા ના ચાલુ કરવા માં આવેલ છે.. Official website: Navodaya vidyalaya  *ઓનલાઈન ફોર્મ ભરવા માટે અને અન્ય માહિતી માટે સંપર્ક :  Nrom computer khergam   જવાહર નવોદય પ્રવેશ પરિક્ષા -2025   ઓન લાઇન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ - 16/09/2024 ઓનલાઈન ફોર્મ ભરવા માટે અને અન્ય માહિતી માટે સંપર્ક : Nrom computer khergam  ☑ ડોક્યુમેન્ટ:   🏻 નિશાળેથી આપેલ સહી સિક્કા વાળુ ફોર્મ,  🏻 વિદ્યાર્થીનો પાસપોર્ટ સાઇઝનો ફોટો,  🏻વિદ્યાર્થી તથા વાલીની ફોર્મમા સહી,  🏻આધારકાર્ડ  આ માહિતી ખાસ શેર કરો કારણ કે આ માહિતી ઘણા ઓછા લોકોને ખબર હોય છે, ગરીબ તથા હોશિયાર વિદ્યાર્થીને આનો લાભ મળે તો પુણ્યનુ કામ થશે, તેથી બીજા મિત્રો, શિક્ષકો અને વાલીઓને ખાસ મોકલો. *ઓનલાઈન ફોર...

બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી, રાજપીપલા સંચાલિત સ્કૂલ ઓફ આર્ટસ, સ્કૂલ ઓફ કોમર્સ અને સ્કૂલ ઓફ સાયન્સ એડમીશન ઓપન (B.A. /B.Com./B.Sc.) વર્ષ - ૨૦૨૪-૨૫

Image
 બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી, રાજપીપલા સંચાલિત સ્કૂલ ઓફ આર્ટસ, સ્કૂલ ઓફ કોમર્સ અને સ્કૂલ ઓફ સાયન્સ એડમીશન ઓપન (B.A. /B.Com./B.Sc.) વર્ષ - ૨૦૨૪-૨૫ બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી, રાજપીપલા, જિ.નર્મદામાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫માં પ્રવેશ મેળવવા લાયક વિદ્યાર્થીઓએ  માટે બી.એ. સેમેસ્ટર – ૧ /  બી.કોમ. સેમેસ્ટર - ૧ / બી.એસસી. સેમેસ્ટર - ૧ ના ઓનલાઇન પ્રવેશ માટે આહિ ક્લિક કરી ફોર્મ ભરો:- https://bmtuadm.samarth.edu.in/

ધો. ૯થી ૧૨ની વિદ્યાર્થિનીઓને સ્કોલરશીપની સાથે નમો લક્ષ્મી યોજનાનો પણ લાભ મળશે, રાજ્ય સરકારની જાહેરાત

Image