RTE પ્રવેશ પ્રક્રિયા 2024-25 અંગેનાં સૂચનો.
RTE પ્રવેશ પ્રક્રિયા 2024-25 અંતર્ગત આપની અરજી ક્રમાંક GJ/2024-25/NAV/1737384 અમાન્ય (REJECT) થયેલ છે. સદર અરજીમાં જો આપ કોઈ ડોક્યુમેન્ટ અપલોડ કરવા ઈચ્છતા હોવ, તો તા. 04-04-2024 થી તા. 06-04-2024 સુધીમાં વેબપોર્ટલ પર જઈ એપ્લીકેશન નંબર અને જન્મતારીખ નાખી આપની અરજીમાં જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરી અરજી સબમિટ કરી શકશો.
Comments
Post a Comment