Posts

Showing posts from April, 2024

Edu scop : sandesh news

Image
 

GCAS પોર્ટલ એડમિશન માટેની માર્ગદર્શિકા

Image
 

ગુજરાત પોલીસ દળ વર્ગ-૩ સંવર્ગમાં પો.સ.ઇ. કેડર તથા લોકરક્ષક કેડરની જગ્યાઓમાં સીધી ભરતી માટેની જાહેરાત ક્રમાંક GPRB/202324/1 અન્વયેની સુચનાઓ :

Image
  ગુજરાત પોલીસ ભરતી બોર્ડ પોલીસ ભરતી બોર્ડની કચેરી, બંગલા નંબર:ગ-૧૨, સરિતા ઉધાનની નજીક, સેક્ટર-૯, ગાંધીનગર-૩૮૨૦૦૭ ગુજરાત પોલીસ દળ વર્ગ-૩ સંવર્ગમાં પો.સ.ઇ. કેડર તથા લોકરક્ષક કેડરની જગ્યાઓમાં સીધી ભરતી માટેની જાહેરાત ક્રમાંક GPRB/202324/1 અન્વયેની સુચનાઓ :- સરકારશ્રીના ગૃહવિભાગ ગાંધીનગરના તા.૦૭/૦૩/૨૦૨૪ના ઠરાવ ક્રમાંક: મહક/ ૧૦૨૦૧૯/૫૭૦૨૩૫/સ થી ગુજરાત પોલીસ ભરતી બોર્ડની રચના કરવામાં આવેલ છે. (જેને હવે પછી આ જાહેરાતમાં બોર્ડ તરીકે દર્શાવવામાં આવશે) સરકારશ્રીના ગુઢવિભાગ, ગાંધીનગરના તા.૧૭/૦૮/૨૦૨૩ના 854 આઇપીએસ/૧૦/૨૦૨૩/૧૯૧૭/૫ થી નીચે મુજબના અધિકારીશ્રીઓની બોર્ડમાં નિમણૂંક કરવામાં આવેલ છે. અ.નં. અધિકારીશ્રીનું નામ ૧ શ્રી હસમુખ પટેલ IPS અધ્યક્ષ અને અધિક પોલીસ મહાનિર્દેશક, ગુજરાત પોલીસ ભરતી બોર્ડ, ગુજરાત રાજય, ગાંધીનગર. ૨. શ્રીમતી પી. વી. રાઠોડ, IPS  સભ્ય અને નાયબ પોલીસ મહાનિરીક્ષક, ગુજરાત પોલીસ ભરતી બોર્ડ, ગુજરાત રાજય ગાંધીનગર (૧) ગુજરાત પોલીસ દળમાં વર્ગ-૩ ની પો.સ.ઈ. કેડરની બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા લોકરક્ષક કેડરની બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હપ્રિયારી પોલીસ કોન્સ્ટેબલ હથિયારી પોલીસ ક

ઈકો-ફ્રેન્ડલી કન્સ્ટ્રક્શન માટે રેતીનો વિકલ્પ તૈયાર કરાયો

Image
 

ભારતમાં ઈસરોએ વિકસાવેલી સ્વદેશી ટેકનોલોજીની એટમિક ક્લોકનું અત્યાધુનિક માળખું ગોઠવાશે.

Image
 

રોબોટિક્સ અને AIમાં ડો. રાજ રેડ્ડીના પ્રદાન વિશે જાણો છો?

Image
 

નવોદય વિદ્યાલય ધોરણ -૬ નું પરિણામ જાહેર.

Image
  💥🎓 *જવાહર નવોદય વિદ્યાલય પરિણામ જાહેર* 🔹 નવોદય ધોરણ 6 પ્રવેશ પરીક્ષાના માર્ક મુકાઈ  ગયા છે. પરિણામ જોવા અહીં ક્લિક કરો. રોલ નંબર અને જન્મ તારીખ સબમીટ કરતા રીજલ્ટ જોઈ શકાસે. 👌🏻 તમામ લોકો સુધી પહોંચાડો 👌🏻

RTE પ્રવેશ પ્રક્રિયા 2024-25 અંગેનાં સૂચનો.

 RTE પ્રવેશ પ્રક્રિયા 2024-25 અંતર્ગત આપની અરજી ક્રમાંક GJ/2024-25/NAV/1737384 અમાન્ય (REJECT) થયેલ છે. સદર અરજીમાં જો આપ કોઈ ડોક્યુમેન્‍ટ અપલોડ કરવા ઈચ્છતા હોવ, તો તા. 04-04-2024 થી તા. 06-04-2024 સુધીમાં વેબપોર્ટલ પર જઈ એપ્લીકેશન નંબર અને જન્મતારીખ નાખી આપની અરજીમાં જરૂરી ડોક્યુમેન્‍ટ અપલોડ કરી અરજી સબમિટ કરી શકશો.

૫૫ માં ખાસ પદવીદાન સમારંભમાં પદવી પ્રમાણપત્ર મેળવવા અરજીફોર્મ ભરવા અંગેની જાહેરાત.

Image
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત ખાતે ૫૫ મો ખાસ પદવીદાન સમારંભ આગામી ઓગષ્ટ, ૨૦૨૪ દરમ્યાન યોજાનાર છે. આ પદવી સમારોહમાં સ્નાતક, અનુસ્નાતક કે ડિપ્લોમાં પદવી પરીક્ષા સફળતાપૂર્વક પાસ કરી હોય તેવા ONLINE અને OFFLINE વિદ્યાર્થીઓ જેઓએ માર્ચ-૨૦૨૪ સુધી તથા તે પહેલા લેવામાં આવેલ પરીક્ષા સફળતાપૂર્વક પાસ કરી હોય તેવા તમામ વિદ્યાર્થીઓએ પદવી પ્રમાણપત્ર મેળવવા માટે ઓનલાઈન અરજીફોર્મ યુનિવર્સિટીની વેબસાઈડ www.vnsgu.ac.in ના Student Corner માં જઈ ૫૫ માં ખાસ પદવીદાન સમારંભ-૨૦૨૪ ની લીંક પર કલીક કર્યા બાદ અરજીફોર્મમાં યુનિવર્સિટી દ્વારા નિયત કરવામાં આવેલ ફી ભરી અરજીફોર્મ ભરવાનું રહેશે. જે અંગેની વિગતવાર સૂચનાઓ અરજીકર્તા વિદ્યાર્થીઓએ કાળજીપૂર્વક વાંચીને તેમાં જણાવેલ સૂચનાઓનું પાલન કરી અરજીફોર્મ તા. ૦૪/૦૪/૨૦૨૪ થી તા. ૨૦/૦૬/૨૦૨૪ સુધીમાં ઓનલાઈન ભરવાનું રહેશે. ક્રમાંક : પરીક્ષા/કોન્વો/૭૬૩૫/૨૦૨૪ તા. ૦૧/૦૪/૨૦૨૪