જવાહર નવોદય પ્રવેશ પરિક્ષા -2025
ધોરણ ૫ માં લેવાતી નવોદય વિદ્યાલય માટે ના પરીક્ષા ના ફોર્મ ભરવા ના આજથી નવોદયની ઓફીસીયલ સાઈટ પર ચાલુ થઇ ગયા છે....જેમનું બાળક ધોરણ ૫ માં હાલ ભણતું હોય તે બાળક આ પરીક્ષા આપી શકે છે.... ☑ પરીક્ષા માં જે બાળક પાસ થાય છે તે બાળક ભણવા નો બધોજ ખર્ચ કેન્દ્ર સરકાર તરફથી મળે છે....આ વખતે ફોર્મ ઓનલાઇન ભરવા ના ચાલુ કરવા માં આવેલ છે.. Official website: Navodaya vidyalaya *ઓનલાઈન ફોર્મ ભરવા માટે અને અન્ય માહિતી માટે સંપર્ક : Nrom computer khergam જવાહર નવોદય પ્રવેશ પરિક્ષા -2025 ઓન લાઇન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ - 16/09/2024 ઓનલાઈન ફોર્મ ભરવા માટે અને અન્ય માહિતી માટે સંપર્ક : Nrom computer khergam ☑ ડોક્યુમેન્ટ: 🏻 નિશાળેથી આપેલ સહી સિક્કા વાળુ ફોર્મ, 🏻 વિદ્યાર્થીનો પાસપોર્ટ સાઇઝનો ફોટો, 🏻વિદ્યાર્થી તથા વાલીની ફોર્મમા સહી, 🏻આધારકાર્ડ આ માહિતી ખાસ શેર કરો કારણ કે આ માહિતી ઘણા ઓછા લોકોને ખબર હોય છે, ગરીબ તથા હોશિયાર વિદ્યાર્થીને આનો લાભ મળે તો પુણ્યનુ કામ થશે, તેથી બીજા મિત્રો, શિક્ષકો અને વાલીઓને ખાસ મોકલો. *ઓનલાઈન ફોર...