જવાહર નવોદય પ્રવેશ પરિક્ષા -2025

ધોરણ ૫ માં  લેવાતી નવોદય વિદ્યાલય માટે ના પરીક્ષા ના ફોર્મ ભરવા ના આજથી નવોદયની ઓફીસીયલ સાઈટ પર  ચાલુ થઇ ગયા છે....જેમનું બાળક ધોરણ ૫ માં હાલ ભણતું હોય તે બાળક આ પરીક્ષા આપી શકે છે....

☑ પરીક્ષા માં જે બાળક પાસ થાય છે તે બાળક ભણવા નો બધોજ ખર્ચ કેન્દ્ર સરકાર તરફથી મળે છે....આ વખતે ફોર્મ ઓનલાઇન ભરવા ના ચાલુ કરવા માં આવેલ છે..

Official website: Navodaya vidyalaya 

*ઓનલાઈન ફોર્મ ભરવા માટે અને અન્ય માહિતી માટે સંપર્ક : 

Nrom computer khergam

  જવાહર નવોદય પ્રવેશ પરિક્ષા -2025

  ઓન લાઇન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ - 16/09/2024

ઓનલાઈન ફોર્મ ભરવા માટે અને અન્ય માહિતી માટે સંપર્ક : Nrom computer khergam 

☑ ડોક્યુમેન્ટ: 

 🏻નિશાળેથી આપેલ સહી સિક્કા વાળુ ફોર્મ,

 🏻 વિદ્યાર્થીનો પાસપોર્ટ સાઇઝનો ફોટો,

 🏻વિદ્યાર્થી તથા વાલીની ફોર્મમા સહી,

 🏻આધારકાર્ડ

 આ માહિતી ખાસ શેર કરો કારણ કે આ માહિતી ઘણા ઓછા લોકોને ખબર હોય છે, ગરીબ તથા હોશિયાર વિદ્યાર્થીને આનો લાભ મળે તો પુણ્યનુ કામ થશે, તેથી બીજા મિત્રો, શિક્ષકો અને વાલીઓને ખાસ મોકલો.

*ઓનલાઈન ફોર્મ ભરવા માટે અને અન્ય માહિતી માટે સંપર્ક :  Nrom computer khergam 

--------------------------------------------------------------------

બુહારી વાલોડ અને બેડચિત વિસ્તાર માટે 

સ્કાયનેટ કોમ્પ્યુટરનો સંપર્ક કરી શકે છે.

Comments

Popular posts from this blog

૫૫ માં ખાસ પદવીદાન સમારંભમાં પદવી પ્રમાણપત્ર મેળવવા અરજીફોર્મ ભરવા અંગેની જાહેરાત.

ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સ્ટાફની ભરતી

ગુજરાત પોલીસ દળ વર્ગ-૩ સંવર્ગમાં પો.સ.ઇ. કેડર તથા લોકરક્ષક કેડરની જગ્યાઓમાં સીધી ભરતી માટેની જાહેરાત ક્રમાંક GPRB/202324/1 અન્વયેની સુચનાઓ :