આદિજાતિ યુવક-યુવતીઓને કાયદાનો અભ્યાસ કાર્ય બાદ બે વર્ષમાં સનદ મેળવી હોય તેવા યુવક-યુવતીઓ માટે રૂ. ૨૮,૮૦૦/- સ્ટાઇપેન્ડ તરીકે આપવી જોગવાઈ અમલમાં છે.

 આદિજાતિ યુવક-યુવતીઓને કાયદાનો અભ્યાસ કાર્ય બાદ બે વર્ષમાં સનદ મેળવી હોય તેવા યુવક-યુવતીઓ માટે રૂ. ૨૮,૮૦૦/- સ્ટાઇપેન્ડ તરીકે આપવી જોગવાઈ અમલમાં છે. આ યોજના હેઠળ જુનિયર વકિલને પ્રથમ વર્ષે માસિક રૂ.૧૦૦૦/- લેખે બીજા વર્ષે માસિક રૂ.૮૦૦/- લેખે તમજ ત્રીજા વર્ષે માસિક રૂ.૬૦૦/- પ્રમાણે કાયદાના સ્નાતકોને સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે. જે સિનિયર વકિલના હાથ નીચે તેઓ પ્રેકટીસ કરે છે તે સિનિયર વકિલને માસિક રૂ.૫૦૦/- લેખે ત્રણ વર્ષ સુધી રૂ.૧૮,૦૦૦/- એલાઉન્સ તરીકે આપવામાં આવે છે .

વધુ માહિતી માટે QR કોડ સ્કેન કરો..



આદિજાતિ યુવક-યુવતીઓને કાયદાનો અભ્યાસ કાર્ય બાદ બે વર્ષમાં સનદ મેળવી હોય તેવા યુવક-યુવતીઓ માટે રૂ. ૨૮,૮૦૦/- સ્ટાઇપેન્ડ...

Posted by Dr Kuber Dindor on Monday, August 26, 2024

Comments